Skip to main content

Dr H G Joshi વિભાજન સંયોજન

વિભાજન....... 2 
 જો ટુકડા કરવા ભાગલા પાડવા એક પરિણામ લક્ષી ઉપાય હોય !; જેમકે ઉત્તર દક્ષિણ કોરિયા, પૂર્વ પશ્ચિમ bengaal!, જર્મની , જમ્મુ-કાશ્મીર-લદાખ વગેરે *તો બેંકો માટે
સંયોજન કેમ કરાય છે*? *નવા નવા વિભાજન કેમ નહિ ?*  બેન્ક અભ્યાસુ બહુ છે એટલે પૂછવાનું મન થયું!☺️
 ઔદ્યોગિક ગૃહો ની વાત ....ક્યાં ભાગલાનો ઉપયોગ નથી કરતી ?
કેડીલા, રિલાયન્સ, અદાણી, ટાટા, બિરલા તેમના દરેક ક્ષેત્રો માં ભાગલા કર્તાજ આવ્યા છે યુનિટ છે સેલ કમ્પની છે નવું mou બતાવીને !!! દરેક ઉદ્યોગપતિ પ્રમોટર થઈ મૂળવસ્તુ ને નવા ઉદ્યોગ સાહસથી દૂરજ રાખે છે !
*તો બેંકો કેમ ભેગી થઈ રહી છે ?*
*મર્જર થી નોકરિયાત ને શું ફેર પડે?* બદલીનો વ્યાપ વધે તે ડર યુનિયન એક્ટિવિટી દબાણ સર્જે!!😊
એવું સામાન્ય રીતે જોયું કે જે બે પાર્ટીમાં
એક મોટું સક્ષમ હોય તો નાનું પારણા તપકાની જેM ભળી જાય કે બધા નાના ટપક ભેગા થઈ મોટું બને જેમકે usa
50 સ્ટેટ્સ નાના ભેગા થઈ ગયા ... પણ up યુ પી ના ધીરે ધીરે ઉત્તર ખન્ડ, ઝરખન્ડ, છત્રીસ ગઢ , યુ પી. એવા થયા
કોઈ વિવાદ નહિ !? ... બધા ખુશ કેમકે 4 સચિવાલયો થઈ ગયા !!! ૪ સી એમ. થઈ ગયા...
નાના સિક્કિમ નાગાલેન્ડ મિઝોરમ ભારત માં કાશ્મીર 370 અનુરુપજ ભળ્યા....પણ ત્યાં કોઈ ચઢવની કોમી ઉશ્કેરાટ નથી
કોઈ વિધર્મ હિન્દૂ મુસલિમ લડાઈજ નથી. વિકાસ ના પ્રશ્નો છે. ભેગા થતા ઉકેલાશે અને જે રાજાઓ હતા તેમનું ગોઠવી દેવાયું
Divide and RULE વાત કોર્પોરેટ , રાજકીય, પાર્ટી , સંસ્થા, ફેમિલી, પાર્ટનેરશિપ, મિત્ર વર્તુળ , ક્લબ ,ફિલ્મ્સ , નવલકથા, કપલ્સ માં પણ જોવા મળ્યા .......
ડૉ એચ જી જોષી

Comments