Skip to main content

Posts

Showing posts from September, 2019

Hospital Skit

Dr H G Joshi વિભાજન સંયોજન

વિભાજન....... 2   જો ટુકડા કરવા ભાગલા પાડવા એક પરિણામ લક્ષી ઉપાય હોય !; જેમકે ઉત્તર દક્ષિણ કોરિયા, પૂર્વ પશ્ચિમ bengaal!, જર્મની , જમ્મુ-કાશ્મીર-લદાખ વગેરે *તો બેંકો માટે સંયોજન કેમ કરાય છે*? *નવા નવા વિભાજન કેમ નહિ ?*  બેન્ક અભ્યાસુ બહુ છે એટલે પૂછવાનું મન થયું!☺️  ઔદ્યોગિક ગૃહો ની વાત ....ક્યાં ભાગલાનો ઉપયોગ નથી કરતી ? કેડીલા, રિલાયન્સ, અદાણી, ટાટા, બિરલા તેમના દરેક ક્ષેત્રો માં ભાગલા કર્તાજ આવ્યા છે યુનિટ છે સેલ કમ્પની છે નવું mou બતાવીને !!! દરેક ઉદ્યોગપતિ પ્રમોટર થઈ મૂળવસ્તુ ને નવા ઉદ્યોગ સાહસથી દૂરજ રાખે છે ! *તો બેંકો કેમ ભેગી થઈ રહી છે ?* *મર્જર થી નોકરિયાત ને શું ફેર પડે?* બદલીનો વ્યાપ વધે તે ડર યુનિયન એક્ટિવિટી દબાણ સર્જે!!😊 એવું સામાન્ય રીતે જોયું કે જે બે પાર્ટીમાં એક મોટું સક્ષમ હોય તો નાનું પારણા તપકાની જેM ભળી જાય કે બધા નાના ટપક ભેગા થઈ મોટું બને જેમકે usa 50 સ્ટેટ્સ નાના ભેગા થઈ ગયા ... પણ up યુ પી ના ધીરે ધીરે ઉત્તર ખન્ડ, ઝરખન્ડ, છત્રીસ ગઢ , યુ પી. એવા થયા કોઈ વિવાદ નહિ !? ... બધા ખુશ કેમકે 4 સચિવાલયો થઈ ગયા !!! ૪ સી એમ. થઈ ગયા... નાના સિક્કિમ નાગાલેન્ડ મ